કચ્છ પાન્ધ્રો KLTPPS પ્લાન્ટના પ્રદૂષણને બંધ કરવા કડક કાર્યવાહીની માંગ.
કચ્છ પાન્ધ્રો KLTPPS પ્લાન્ટના પ્રદૂષણને બંધ કરવા કડક કાર્યવાહીની માંગ.
Published on: 17th December, 2025

કચ્છ પાન્ધ્રોમાં કાર્યરત KLTPPS એકમ દ્વારા ફેલાતા પ્રદૂષણ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરાઈ હતી. જેમાં કચ્છ લિગ્નાઈટ થર્મલ પાવર પ્રોજેક્ટ દ્વારા લિગ્નાઇટનો સ્ટોક ખુલ્લામાં રાખવામાં આવતો હોવાથી આગના બનાવ બને છે. ધુમાડાથી લોકો પરેશાન થાય છે, બીમારીઓનો ભય લાગે છે, તેમજ તળાવો અને ઘાસને નુકસાન થાય છે. આ માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.