ઝાલાવાડમાં હાઇવે પર ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા આદેશ: હોટલો પર કાર્યવાહી.
ઝાલાવાડમાં હાઇવે પર ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરવા આદેશ: હોટલો પર કાર્યવાહી.
Published on: 18th December, 2025

સુરેન્દ્રનગરમાં હાઇવે પરની હોટલો પર કેમિકલ ચોરી, બાયોડીઝલ અને દારૂનું કટિંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા આદેશ અપાયો. LCB કચેરીમાં 200થી વધુ હોટલ માલિકો અને સંચાલકોને જિલ્લા પોલીસ વડાએ બોલાવીને કડક સૂચનાઓ આપી. ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાશે તો કડક કાર્યવાહી થશે.