શુક્રવારનું રાશિફળ: મેષને મતભેદ દૂર, મિથુનને લોકપ્રિયતા; જાણો તમારી રાશિનું રાશિફળ જ્યોતિષી ડો.અજય ભામ્બી પાસેથી.
Published on: 24th July, 2025
25 જુલાઈ 2025નું રાશિફળ: શ્રાવણ સુદ પડવો, ચંદ્ર રાશિ કર્ક. રાહુકાળ 11:06થી 12:46. 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે તે જાણો. મેષ રાશિના જાતકોને સંબંધીઓ સાથેના મતભેદ દૂર થશે. મિથુન રાશિના જાતકોની લોકપ્રિયતા વધશે. દરેક રાશિના જાતકોએ પોઝિટિવ અને નેગેટિવ પાસાઓ જાણીને જીવનમાં આગળ વધવું. દરેક રાશિ માટે લકી કલર અને લકી નંબર પણ જણાવવામાં આવ્યા છે.

Published on: July 24, 2025