સુરતમાં નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું; ફ્લિપકાર્ટમાં અડધી કિંમતે વેચતો યુવક પકડાયો.
સુરતમાં નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું; ફ્લિપકાર્ટમાં અડધી કિંમતે વેચતો યુવક પકડાયો.
Published on: 18th December, 2025

સુરતમાં નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે, જેમાં 'DermDoc Honest Night Cream' જેવી બ્રાન્ડની ડુપ્લીકેટ ક્રીમ બનાવવામાં આવતી હતી. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી, ઓરિજિનલ સ્ટીકર લગાવી Flipkart પર અડધી કિંમતે વેચતો હતો. પોલીસે 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ક્રીમ ત્વચા માટે જોખમી હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.