ગાંધી હોસ્પિટલમાં દર્દીના પરિવાર માટે વિશ્રામગૃહ બનશે, જેમાં 100 સભ્યો રહી શકશે, જમીન 600 ચોમી રહેશે.
ગાંધી હોસ્પિટલમાં દર્દીના પરિવાર માટે વિશ્રામગૃહ બનશે, જેમાં 100 સભ્યો રહી શકશે, જમીન 600 ચોમી રહેશે.
Published on: 15th December, 2025

દર્દીઓના સગા માટે સરકારી હોસ્પિટલમાં રહેવા-જમવાની સુવિધા ન મળતી હોવાથી, CM ભૂપેન્દ્ર પટેલે વિશ્રામગૃહ બનાવવાનો સંવેદનશીલ અભિગમ દાખવ્યો. સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં 600 ચોમી જમીનમાં 100 સભ્યો રહી શકે તેવું વિશ્રામગૃહ બનશે. PM રૂમ ખસેડાશે અને સ્વચ્છ રૂમો, શુદ્ધ ભોજન, તથા પાણી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ વિશ્રામગૃહ સંપૂર્ણપણે લોકહિત માટે બનશે.