પોષક તત્ત્વોની ડિફિશિયન્સી: 5 માંથી 1 મહિલાને હોય છે ડેફિશિયન્સી
પોષક તત્ત્વોની ડિફિશિયન્સી: 5 માંથી 1 મહિલાને હોય છે ડેફિશિયન્સી
Published on: 16th December, 2025

આજના જીવનમાં મહિલાઓ ઘર, Office અને પરિવારની જવાબદારીઓના કારણે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપી શકતી. 5 માંથી 1 મહિલાને પોષક તત્વોની ડેફિશિયન્સી હોય છે. થાક, વાળ ખરવા, મૂડ સ્વિંગ, હાડકાંનો દુખાવો અને લોહીની ઉણપ જેવા લક્ષણો દેખાય તો ટેસ્ટ કરાવો. સંતુલિત આહાર, Vitamin C યુક્ત આહાર, સપ્લિમેન્ટ્સ અને જીવનશૈલીમાં સુધારો ડેફિશિયન્સી દૂર કરવામાં મદદરૂપ થાય છે.