ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિરો: ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના ત્રીજા ફેઝની શરૂઆત 2 જાન્યુઆરીથી થશે.
ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા યોગ શિબિરો: ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના ત્રીજા ફેઝની શરૂઆત 2 જાન્યુઆરીથી થશે.
Published on: 16th December, 2025

‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અંતર્ગત ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા વડોદરાના 19 વોર્ડમાં યોગ શિબિરોનું આયોજન કરાયું છે, જેનો ત્રીજો ફેઝ 2 જાન્યુઆરીથી શરૂ થશે. અગાઉ 6 શિબિરો યોજાઈ હતી. કેમ્પમાં યોગની સાથે આહાર અને એક્યુપ્રેશર દ્વારા મોટાપાને દૂર કરવાની માહિતી અપાઈ હતી. 90% લોકોમાં ઓબેસિટી જોવા મળી છે.