ભારતીય યુવાનોમાં Uric Acidનું વધતું પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે.
ભારતીય યુવાનોમાં Uric Acidનું વધતું પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે.
Published on: 12th December, 2025

યુરિક એસિડનું વધતું પ્રમાણ હવે યુવાન ભારતીયોમાં ગંભીર ચિંતા છે. ડોક્ટરોને Hyperuricemiaમાં વધારો જણાઈ રહ્યો છે. સ્ક્રીનિંગમાં જાણવા મળ્યું છે કે 21થી 25 ટકા યુવા પુખ્તોમાં પણ Uric Acidનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રોનિક બીમારી ધરાવતા લોકોમાં આ જોખમ વધુ છે, જેમકે હાઈપરટેન્શન ધરાવતા લોકોમાં 22.5 ટકા અને ક્રોનિક કિડની રોગ ધરાવતા વ્યક્તિઓમાં 38 ટકા જોખમ છે.