મટોડામાં કેમિકલવાળું પ્રવાહી તળાવમાં ઠલવાતા પાણી લાલ થયું.
મટોડામાં કેમિકલવાળું પ્રવાહી તળાવમાં ઠલવાતા પાણી લાલ થયું.
Published on: 13th December, 2025

બાવળા-ચાંગોદર હાઇવે નજીક મટોડા ગામમાં કેમિકલયુક્ત લાલ પાણીનું તળાવ ભરાયું, વાહનચાલકો ચોંકી ઉઠ્યા. GPCB ઓફિસ નજીક હોવા છતાં અધિકારીઓનું ધ્યાન નથી. ઔદ્યોગિક એકમો કેમિકલવાળું પાણી છોડે છે એવી ફરિયાદ છે, કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. હાઇવે પરના INDUSTRIAL UNITS દ્વારા CHEMICAL વાળું પાણી છોડાય છે.