નવી health insurance policy ના વેચાણમાં 62% હિસ્સો નાના શહેરોનો
નવી health insurance policy ના વેચાણમાં 62% હિસ્સો નાના શહેરોનો
Published on: 13th December, 2025

નાણાકીય વર્ષ ૨૦૨૬ માં વેચાયેલી નવી health insurance policy માંથી ૬૨% નાના, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વેચાઈ છે. Policybazaar ના અહેવાલ મુજબ ગ્રાહકો દ્વારા સ્વીકારવામાં આવેલી વીમા રકમમાં પણ વધારો થયો છે. ટાયર-૨ શહેરોમાં રૂા. ૧૦-૧૪ લાખનો વીમો ખરીદનારા લોકોનો હિસ્સો ૨૭% થી વધીને ૪૭% થયો છે, જયારે ટાયર-૩ શહેરોમાં ૨૪% થી વધીને ૪૯% થયો છે.