ગેરકાયદેસર કફ સિરપ કેસમાં EDની કાર્યવાહી: અમદાવાદ, લખનૌ, વારાણસીમાં 25 જગ્યાએ દરોડા.
ગેરકાયદેસર કફ સિરપ કેસમાં EDની કાર્યવાહી: અમદાવાદ, લખનૌ, વારાણસીમાં 25 જગ્યાએ દરોડા.
Published on: 12th December, 2025

ગેરકાયદેસર કફ સિરપ કેસમાં EDએ લખનૌ, વારાણસી, અમદાવાદ સહિત 25 સ્થળો પર દરોડા પાડ્યા. સવારે 7:30 કલાકે રેડ શરૂ થઈ. ઉત્તર પ્રદેશ, ઝારખંડમાં પણ કાર્યવાહી થઈ. કફ સિરપ કેસમાં 1000 કરોડથી વધુના ગેરકાયદેસર કારોબાર મામલે EDની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ તપાસ ચાલી રહી છે.