સુરેન્દ્રનગરમાં મનપાનું ચેકિંગ: ખાણી પીણીના 15 વેપારીઓને ત્યાંથી SAMPLE લેવાયા.
સુરેન્દ્રનગરમાં મનપાનું ચેકિંગ: ખાણી પીણીના 15 વેપારીઓને ત્યાંથી SAMPLE લેવાયા.
Published on: 13th December, 2025

સુરેન્દ્રનગર મનપા દ્વારા FOOD વિભાગ સાથે ચેકિંગ હાથ ધરાયું. 15 જગ્યાએથી SAMPLE લેવાયા, જેમાં મયંક નાસ્તા હાઉસ, પતરાવાડી, ચામુંડા ભેળ સેન્ટર, K LAL દાબેલી AND FAST FOOD સહિતની જગ્યાઓનો સમાવેશ થાય છે. ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી જેવા ખાદ્ય પદાર્થોના SAMPLE લેવાયા. REPORT આવ્યા બાદ કાર્યવાહી થશે. FOOD વિભાગ અને મનપાની ટીમે સંયુક્ત કામગીરી કરી.