હડકાયું શ્વાન કરડે તો જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલમાં દવાની વ્યવસ્થા કરાઇ.
હડકાયું શ્વાન કરડે તો જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલમાં દવાની વ્યવસ્થા કરાઇ.
Published on: 16th December, 2025

સુરેન્દ્રનગર જિલ્લામાં શ્વાન કરડવાના કેસ વધતા, તમામ સરકારી હોસ્પિટલો જેમ કે PHC, CHC, અર્બન સેન્ટરોમાં દવા ઉપલબ્ધ કરાવાઈ. પહેલા આ વ્યવસ્થા ગાંધી હોસ્પિટલ સહિત અમુક હોસ્પિટલોમાં જ હતી. ડો. બી.જી.ગોહિલના જણાવ્યા અનુસાર તમામ સેન્ટરો પર RIG રસીનો સ્ટોક ઉપલબ્ધ છે.