મીઠાપુર ટાટા કેમિકલ્સમાં પ્રદૂષણ ફરિયાદ: ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ અને તંત્ર દ્વારા સેમ્પલિંગ કરાયું.
મીઠાપુર ટાટા કેમિકલ્સમાં પ્રદૂષણ ફરિયાદ: ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ અને તંત્ર દ્વારા સેમ્પલિંગ કરાયું.
Published on: 13th December, 2025

મીઠાપુર ટાટા કેમિકલ્સ કંપનીના પ્રદૂષણ અંગેની ફરિયાદોને પગલે, પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મામલતદાર સહિતના અધિકારીઓએ ટાટા કેમિકલ્સની મુલાકાત લીધી. અધિકારીઓએ દેવપરા વિસ્તારમાં હવા પ્રદૂષણ, સોલિડ અને લિક્વિડ વેસ્ટના નિકાલથી જમીન બંજર થવાની ફરિયાદોની તપાસ કરી, Tata Chemicalsના અધિકારીઓ સાથે વાતચીત કરી અને સેમ્પલિંગ કર્યું.