વોન્ટેડ: NDPS ગુનામાં નાસતી ફરતી મહિલાને વલસાડ SOGએ દહાણુથી ઝડપી પાડી.
Published on: 28th July, 2025
વલસાડ SOGએ NDPS એક્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતી ફરતી મહિલા આરોપીને દહાણુ, મહારાષ્ટ્રથી પકડી છે. પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ આરોપીઓને પકડવા ઝુંબેશ ચલાવી હતી. SOG પીઆઇ એ.યુ. રોઝને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ સોંપાઇ હતી. આરોપી નગમા ઉર્ફે રેખાબેન વિરુદ્ધ ભીલાડ પોલીસ સ્ટેશનમાં 2024 દરમિયાન NDPS એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે અને દહાણુ પોલીસ સ્ટેશનમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.

Published on: July 28, 2025