અકસ્માત: સિધ્ધપુર નજીક રિક્ષા પલટી જતાં આઠ પેસેન્જરને ઈજા, 108 દ્વારા સારવાર હેઠળ ખસેડાયા.
Published on: 04th August, 2025
સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામ નજીક રિક્ષા પલટી જતાં 8 પેસેન્જરને ઈજા થઈ. એક કિશોર સાયકલ લઈને અચાનક આવતા, તેને બચાવવા જતા રિક્ષાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને રિક્ષા પલટી ગઈ. તમામને 108 ની મદદથી સિદ્ધપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. સિદ્ધપુર પોલીસે નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરી.

Published on: August 04, 2025