શ્રાવણના પ્રથમ સોમવારે વડોદરાના કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભીડ: અભિષેક માટે શ્રદ્ધાળુઓનો ધસારો.
Published on: 28th July, 2025
દેવાધિદેવ મહાદેવની આરાધનાના શ્રાવણ માસની શરૂઆત થઈ છે. વડોદરાના કાશી વિશ્વનાથ મંદિર, જે 130 વર્ષ પહેલાં ચિદાનંદ સરસ્વતી સ્વામીએ સ્થાપ્યું હતું, ત્યાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. ગાયકવાડી યુગમાં બનેલ આ મંદિરમાં ગણેશ મંદિર, સોમનાથ મંદિર, હનુમાન મંદિર અને ચિદાનંદ સ્વામીજીની સમાધિ પણ છે. કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર વિશાળ મેળો ભરાય છે.

Published on: July 28, 2025