પોર્ટુગલમાં લિસ્બનમાં ભયાનક ટ્રેન અકસ્માત: 15 લોકોના મોત અને 18થી વધુ લોકો ઘાયલ થયા.
Published on: 04th September, 2025
પોર્ટુગલના લિસ્બનમાં ટ્રેન દુર્ઘટનામાં 15 લોકોના મોત અને આશરે 18 ઘાયલ થયા છે, જેમની હાલત સ્થિર છે. પોલીસ તપાસમાં ટ્રેનનો કેબલ તૂટવાથી બેલેન્સ બગડ્યું અને ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ. ટ્રેન નજીકની ઈમારત સાથે અથડાઈ. આ ઘટના "ફનિક્યુલર" કેબલ તૂટવાથી બની. આશરે 100 વર્ષ જૂની રેલવે 1885માં બની હતી. મૃતકોમાં સ્થાનિક અને પર્યટકો સામેલ છે. Carris દ્વારા સંચાલન થાય છે.

Published on: September 04, 2025