ચોરીનું બાઇક રાજસ્થાની યુવક પાસેથી પકડાયું: પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સેક્ટર 21 વિસ્તારમાંથી બાઇક ચોરાયું હોવાનું સામે આવ્યું.
ચોરીનું બાઇક રાજસ્થાની યુવક પાસેથી પકડાયું: પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સેક્ટર 21 વિસ્તારમાંથી બાઇક ચોરાયું હોવાનું સામે આવ્યું.
Published on: 28th July, 2025

શહેરમાં ચોરી અટકાવવા પોલીસ પેટ્રોલિંગમાં હતી. એક શંકાસ્પદ યુવકને રોકી ડોક્યુમેન્ટ માંગતા આપી શક્યો નહિ. તપાસમાં GJ 18 FF 3305 નંબરનું બાઇક સેક્ટર 21 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયું હોવાનું જણાયું. આરોપી પ્રતાપ ભાવારામ ભીલની ધરપકડ કરાઈ, જે રાજસ્થાનનો વતની છે અને કલોલમાં રહે છે. LCB PI ડી.બી.વાળાની ટીમે કાર્યવાહી કરી.