શ્રાવણમાં વરસાદી માહોલ: માંડલ, દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે RAIN.
શ્રાવણમાં વરસાદી માહોલ: માંડલ, દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકમાં ધીમીધારે RAIN.
Published on: 28th July, 2025

વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત ગ્રામ્ય પંથકમાં શ્રાવણ માસમાં RAIN ની પધરામણી થઇ છે. શનિવારે માંડલ રામપુરામાં ભારે RAIN થયો. વિરામ બાદ ફરી વિરમગામમાં RAIN થતાં ઠંડક પ્રસરી ગઈ છે. રવિવારે ઝરમર RAIN થયો, બપોર બાદ માંડલમાં પ્રમાણ વધ્યું. ખેડૂતોને વાવણી માટે રાહ જોવી પડશે, વધુ RAINથી બિયારણને નુકશાન થઈ શકે છે.