ગુજરાતમાં 'માટી મૂર્તિ મેળા': અમદાવાદ, વડોદરા અને સુરતમાં 21 થી 27 ઓગસ્ટ દરમિયાન આયોજન.
Published on: 06th August, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણ સંરક્ષણ અને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓને પ્રોત્સાહન આપવા ‘માટી મૂર્તિ મેળા’ યોજાશે. 21 થી 27 ઓગસ્ટ દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરતમાં આયોજન થશે. 390 કારીગરોને 231 ટન "READY TO USE" માટીનું વિતરણ કરાયું છે. કારીગરોને વિનામૂલ્યે સ્ટોલ અને મેળા સહાય અપાશે. વધુ માહિતી માટે e-kutir.gujarat.gov.in પર અરજી કરો.

Published on: August 06, 2025
Published on: 06th August, 2025
પોલીસ ભરતી લેખિત પરીક્ષા ગુણ જાહેર
Published on: 06th August, 2025
૧૫/૦૬/૨૦૨૫ નારોજ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા લેવામા આવી હતી, અને ૩૦/૦૭/૨૦૨૫ નારોજ લેખિત પરીક્ષાની Final Answer Key જાહેર કરવામાાં આવેલી હતી. આ પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. હાજર રહેલ ઉમેદવાર પોતાના ગુણ આ લિંક પરથી મેળવી શકે છે.