વલસાડમાં ધોધમાર વરસાદ: કપરાડામાં 6 અને ધરમપુરમાં 5 ઇંચ વરસાદ વરસ્યો.
Published on: 28th July, 2025
વલસાડ જિલ્લામાં 32 કલાકમાં કપરાડામાં 6 ઇંચ અને ધરમપુરમાં 5 ઇંચ વરસાદથી નદીનાળા ઉભરાયા. શહેરોમાં પણ વરસાદ વરસ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે ખેડૂતોના ડાંગરની રોપણીનું કામ ઝડપી બન્યું છે, અને ખેડૂતોને સરળતા મળી રહી છે.

Published on: July 28, 2025