ઓપરેશન સિંદુરમાં દેશની લશ્કરી અને રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદ દેખાયો.
ઓપરેશન સિંદુરમાં દેશની લશ્કરી અને રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદ દેખાયો.
Published on: 04th August, 2025

અમેરિકા તથા ચીન પાકિસ્તાનને ટેકો આપવામાં એક જ માર્ગે છે. સંસદમાં સરકારે ઓપરેશન સિંદુર સ્થગિત થયાની છાપ ઉભી કરી, પરંતુ હકીકત એ છે કે ચૂંટાયેલી સરકારે દડો ખૂંચવ્યો ત્યારે લશ્કરી દળો સખત કવાયત કરી રહ્યા હતા. This is according to P. Chidambaram's opinion.