ધ્રાંગધ્રાના માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ જોખમે પસાર થવા મજબૂર.
ધ્રાંગધ્રાના માનસાગર પાસે રાજાશાહી વખતનો બ્રિજ બિસ્માર, વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ જોખમે પસાર થવા મજબૂર.
Published on: 18th December, 2025

ધ્રાંગધ્રાના માનસાગર તળાવ પાસેનો પુરાણો બ્રિજ જર્જરિત હાલતમાં છે. વિદ્યાર્થીઓ અને શ્રદ્ધાળુઓ જીવના જોખમે તેમાંથી પસાર થવા માટે મજબૂર છે. જો આ બ્રિજનું નવીનીકરણ કે મજબૂતીકરણ કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થવાની ભીતિ છે.