ગાંધીનગર પાસે ફાર્મ હાઉસમાં કોલસેન્ટર ઝડપાયું; USA સિટિઝનને ડ્રગ્સના નામે ગિફ્ટકાર્ડથી છેતરતા 4 પકડાયા.
Published on: 28th July, 2025
ગાંધીનગર LCBએ મેદરામાં ફાર્મ હાઉસ પર દરોડો પાડી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપ્યું, 4ની ધરપકડ કરી. આરોપીઓ અમેરિકન નાગરિકોને પાર્સલમાં ડ્રગ્સની બીક બતાવી વોલમાર્ટ જેવા સ્ટોરમાંથી ગિફ્ટકાર્ડ ખરીદાવી નંબરથી પૈસા લેતા. તેઓ એમેઝોનથી ડેટા મેળવી સ્લેમલાઈટ સોફ્ટવેરથી કોલ કરતા. પોલીસે 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વધુ તપાસ ચાલુ છે.

Published on: July 28, 2025