ખોટા સહી સિક્કાથી પાંચ Aadhar card અપલોડ: ધરપકડ.
Published on: 04th August, 2025
વડોદરામાં કોર્પોરેશન સભ્યના હોદ્દા અને સિક્કાનો દુરુપયોગ કરી Aadhar card અપલોડ કરનાર દુકાનદારની પોલીસે ધરપકડ કરી છે. હેમીષાબેન ઠક્કરના સિક્કાનો ઉપયોગ કરી ખોટી સહીઓ કરી Aadhar card અપલોડ કરતા પરેશ કેવલાણીની ધરપકડ કરવામાં આવી. DCP પન્ના મોમાયાની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવી.

Published on: August 04, 2025