રહાડપોર: ડ્રેનેજ લાઈન ચોકઅપ થતા પાડોશીઓ વચ્ચે મારામારી, સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ.
રહાડપોર: ડ્રેનેજ લાઈન ચોકઅપ થતા પાડોશીઓ વચ્ચે મારામારી, સાત લોકો સામે ફરિયાદ નોંધાઈ.
Published on: 03rd August, 2025

ભરૂચના રહાડપોર ગામમાં ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાના કારણે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો. લોખંડની પાઈપ અને ચાકુથી હુમલો થતા ત્રણ લોકો ઘાયલ થયા, જેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. પોલીસે સામસામે ફરિયાદ નોંધી સાત લોકો વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ કર્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વેપારી સુહેલને જાણ થઈ કે શોયેબ શેખ તેના વિશે ખોટી વાતો કરે છે, એટલે તે મિત્ર સાથે ગયો.