Independence Day 2025: ભારતનો તિરંગો લાલ કિલ્લા પર અને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવાય છે, તેની A to Z માહિતી.
Independence Day 2025: ભારતનો તિરંગો લાલ કિલ્લા પર અને પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવાય છે, તેની A to Z માહિતી.
Published on: 03rd August, 2025

ભારત અને પાકિસ્તાનને એકસાથે આઝાદી મળી હોવા છતાં, ભારતમાં 15 ઓગસ્ટે અને પાકિસ્તાનમાં 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. Pakistanને સ્વતંત્ર દેશ તરીકે 14 ઓગસ્ટે મંજૂરી મળી. Lord Mountbatten એક સાથે દિલ્હી અને કરાચી જઈ શકતા ન હતા. તેથી તેમણે 14 ઓગસ્ટે પાકિસ્તાનને અને 15 ઓગસ્ટે ભારતને સત્તા સોંપી. ભારતના PM લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે, જ્યારે પાકિસ્તાનના PM ઇસ્લામાબાદમાં ધ્વજ ફરકાવે છે.