કેમેરા સામે કીર્તિ પટેલનો રંગ: કોર્ટ બહાર દુપટ્ટો હટાવી વીડિયો બનાવનારને કહ્યું "લઈ લે બરાબર મસ્ત હો".
Published on: 03rd August, 2025
સુરતમાં દોઢ મહિના પહેલાં TikTok સ્ટાર કીર્તિ પટેલની ધરપકડ થઈ ત્યારથી તે ચર્ચામાં છે. કોર્ટમાંથી જેલમાં જતા સમયે કેમેરાને જોઈને દુપટ્ટો હટાવી, વીડિયો બનાવનારને 'લઈ લે બરાબર મસ્ત હો...' કહ્યું. કીર્તિની ધરપકડ ખંડણીના કેસમાં થઈ છે, જેમાં તેણે એક બિલ્ડરને બદનામ કરવાની ધમકી આપી 2 કરોડની માંગણી કરી હતી. કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, અમદાવાદ સહિત 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. કીર્તિ દોઢ મહિનાથી જેલમાંથી બહાર આવવા માટે હવાતિયાં મારી રહી છે.

Published on: August 03, 2025