મહારાષ્ટ્ર: મંત્રીએ અધિકારીને થપ્પડ મારવાની ધમકી આપતા વીડિયો VIRAL.
મહારાષ્ટ્ર: મંત્રીએ અધિકારીને થપ્પડ મારવાની ધમકી આપતા વીડિયો VIRAL.
Published on: 03rd August, 2025

મહારાષ્ટ્રના રાજ્યમંત્રી Meghana Bordikar એક વીડિયોને કારણે વિવાદમાં આવ્યા છે. જેમાં BJP નેતા એક અધિકારીને થપ્પડ મારવાની ધમકી આપતા સંભળાય છે. સરકારી યોજનાના લાભાર્થીઓને કાર્યક્રમમાં ન લાવવા બદલ ઠપકો આપતા સાંભળવા મળ્યા. ધારાસભ્ય Rohit Pawar એ મંત્રીના ભાષણ અંગે પ્રશ્નો ઉઠાવ્યા. Meghana Bordikar એ સ્પષ્ટતા કરી કે મહિલા મજૂરોના ઉત્પીડનની ફરિયાદથી ગુસ્સામાં આવીને બોલ્યા હતા અને આ વીડિયો EDIT કરેલો છે.