SpiceJet Airline: સ્પાઈસજેટ કર્મચારીએ ચાર્જ માંગતા સેનાના અધિકારી ભડક્યા, ચાર લોકોને માર માર્યો.
SpiceJet Airline: સ્પાઈસજેટ કર્મચારીએ ચાર્જ માંગતા સેનાના અધિકારી ભડક્યા, ચાર લોકોને માર માર્યો.
Published on: 03rd August, 2025

શ્રીનગર-દિલ્હી SpiceJet ફ્લાઈટમાં સેનાના અધિકારીએ વધુ luggageના charge બાબતે વિવાદ થતા સ્ટાફ સાથે મારામારી કરી. નિયમ મુજબ 7 કિલોથી વધારે વજન હોવાથી charge માંગવામાં આવ્યો. અધિકારીએ નિયમોનું ઉલ્લંઘન કરીને બળજબરીથી એરોબ્રિજમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. CISF અધિકારી દ્વારા રોકવામાં આવતા ગુસ્સે થઈને સ્ટાફને માર માર્યો, FIR નોંધાઈ અને તપાસ શરૂ.