શ્રીગોવિંદ ગુરુ યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં ગોધરા કોલેજ રનર્સઅપ; ત્રણ ખેલાડીઓ ઓલ ઇન્ડિયા સ્પર્ધા માટે પસંદ થયા.
Published on: 03rd August, 2025
મહીસાગરના મુનપુર ખાતે શ્રીગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ ક્રોસ કન્ટ્રી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ગોધરાની શેઠ પી.ટી. કોલેજ રનર્સઅપ રહી. કોલેજના ત્રણ ખેલાડીઓ પટેલ શર્મિષ્ઠાબેન, રાઠવા અર્જુનસિંહ અને બારીયા પીયુષકુમાર ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ક્રોસ કન્ટ્રી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. કોલેજ પરિવારે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા.

Published on: August 03, 2025