બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવેલા 48 લાખમાંથી 17 લાખ રિકવર કરી 62 લોકોને પરત અપાવ્યા.
બોટાદ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવેલા 48 લાખમાંથી 17 લાખ રિકવર કરી 62 લોકોને પરત અપાવ્યા.
Published on: 03rd August, 2025

બોટાદ જિલ્લાના 62 લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બન્યા, 48 લાખ ગુમાવ્યા. પીડિતોએ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરી 17 લાખ રૂપિયા રિકવર કર્યા. લોકોએ ATM fraud, Loan-Lottery fraud, Job fraud, Shopping fraud જેવા ફ્રોડનો શિકાર બન્યા હતા. પોલીસે લોકોને ઓનલાઈન છેતરપિંડીથી સાવધાન રહેવા અપીલ કરી.