Morbi News: હળવદમાં બાઈક બચાવવા જતાં કાર કેનાલમાં પડી, ચાલકનો આબાદ બચાવ થયો.
Morbi News: હળવદમાં બાઈક બચાવવા જતાં કાર કેનાલમાં પડી, ચાલકનો આબાદ બચાવ થયો.
Published on: 03rd August, 2025

હળવદના કડીયાણા ગામ પાસે કાર નર્મદા કેનાલમાં પડી, પરંતુ સ્થાનિકોએ કાર ચાલકને બચાવ્યો. Bikeને બચાવવા જતાં કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો. આસપાસના લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી કરી ચાલકને બહાર કાઢ્યો. કારને નુકસાન થયું છે પરંતુ ચાલકને ઈજા થઇ નથી. Crane દ્વારા કારને બહાર કઢવામાં આવી. સ્થાનિકોની હિંમતથી વ્યક્તિનો જીવ બચ્યો.