શ્રીનગરમાં આર્મી ઓફિસર દ્વારા SpiceJet કર્મચારીઓ સાથે મારામારી, FIR; એકનું કરોડરજ્જુ ભાંગ્યું, બીજાનું જડબું તૂટ્યું.
Published on: 03rd August, 2025
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર એક્સ્ટ્રા લગેજ મામલે આર્મી ઓફિસરે SpiceJetના કર્મચારીઓ સાથે મારપીટ કરી. જેમાં એક કર્મચારીનું કરોડરજ્જુ ભાંગ્યું, બીજાનું જડબું તૂટ્યું, અને ત્રીજાને નાકમાંથી લોહી નીકળ્યું. ચોથો બેભાન થવા છતાં આરોપીએ તેને લાતો મારી. આ ઘટના 26 જુલાઈના રોજ બની હતી. એરલાઇને આરોપી આર્મી ઓફિસરને 'No-Fly List'માં મૂક્યો છે.

Published on: August 03, 2025