** દશામાની રઝળતી મૂર્તિઓનું પુનઃવિસર્જન: ડીંડોલી-ખરવાસા નહેરમાથી અર્ધવીસર્જિત ૩૦૦થી વધુ મૂર્તિઓ શ્રદ્ધાથી વિસર્જિત કરાઈ.
Published on: 03rd August, 2025
** દર વર્ષે દશામાની મૂર્તિઓનું અયોગ્ય વિસર્જન થાય છે. ડીંડોલી-ખરવાસા નહેરમાંથી ૩૦૦થી વધુ અર્ધવીસર્જિત મૂર્તિઓ મળી, જેનું માધવ ગૌશાળા દ્વારા હજીરાના દરિયામાં પુનઃવિસર્જન કરાયું. સંસ્થા દ્વારા ભક્તોને યોગ્ય વિસર્જન કરવા અને POP મૂર્તિઓ ટાળવા અપીલ કરાઈ. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વિભાગને પણ આ બાબતે રજૂઆત કરાઈ છે. ધર્મની બદનામીથી બચવા માટીની મૂર્તિઓનું વિસર્જન કરવા વિનંતી. Ganesha festival ma pan mati murti vaparva vinti.

Published on: August 03, 2025