બિઝનેસ: શું તમે જાણો છો કે EPFO તમારા PFના પૈસા ક્યાં INVESTMENT કરે છે?.
બિઝનેસ: શું તમે જાણો છો કે EPFO તમારા PFના પૈસા ક્યાં INVESTMENT કરે છે?.
Published on: 03rd August, 2025

જો તમે કંપનીમાં કામ કરી રહ્યા છો અને તમારી સેલરીમાંથી દર મહિને PF કપાય છે, તો તમારા મનમાં પણ એ પ્રશ્ન હશે કે આ પૈસા ક્યાં જાય છે? શું તે ખાતામાં જમા છે કે INVESTMENT કરી શકે છે? EPFO નક્કી કરે છે કે તમે રિટાયરમેન્ટના વખતે વધારે પેન્શન મેળવી શકો. PFના પૈસા ત્રણ હિસ્સામાં વેચાય છે. જેમાં કર્મચારીનું યોગદાન, નોકરીદાતાનું યોગદાન અને સરકારી બોન્ડ અને સિક્યોરિટીઝ તેમજ ETFમાં INVESTMENT કરવામાં આવે છે.