અમદાવાદ: CM અચાનક સોલામાં, સોસાયટીના લોકોની રોડ, ગટર, પાણી જેવી અનેક ફરિયાદો. "Problem Solving" માટે મુખ્યમંત્રીની બાંહેધરી.
Published on: 03rd August, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા વિસ્તારની અધિષ્ઠાન શ્રેયા સોસાયટીની મુલાકાત લીધી. સ્થાનિકોએ ખરાબ રોડ, ગટર, પાણી, દબાણ અને ફૂટપાથ જેવા પ્રશ્નોની ફરિયાદ કરી. સાયન્સ સિટીના કોર્પોરેટર નિષ્ક્રિય હોવાની રજૂઆત પણ થઈ. CM એ સમસ્યાઓના નિરાકરણની બાંહેધરી આપી. અગાઉ, CM એ સચિવાલયના વિભાગો અને ગાંધીનગરના સહયોગ સંકુલની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.

Published on: August 03, 2025