Independence Day 2025: તિરંગો ફક્ત લાલ કિલ્લા પર જ કેમ? મુઘલ ઇમારતો પર કેમ નહીં?
Independence Day 2025: તિરંગો ફક્ત લાલ કિલ્લા પર જ કેમ? મુઘલ ઇમારતો પર કેમ નહીં?
Published on: 03rd August, 2025

15 ઓગસ્ટ નજીક છે, દર વર્ષે વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો ફરકાવે છે. આ કિલ્લો શાહજહાંએ બનાવ્યો, જે શક્તિનું પ્રતીક છે. 1947માં આઝાદી પછી, જવાહરલાલ નહેરુએ અહીં પ્રથમવાર તિરંગો ફરકાવ્યો. લાલ કિલ્લો રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે અને દિલ્હીમાં આવેલું છે. તાજમહેલ સ્મારક છે, જયારે લાલ કિલ્લો શાસનનું પ્રતીક છે. UNESCO એ તેને વિશ્વ ધરોહર સ્થળ જાહેર કર્યું.