Blue Moon Origin: એક ભારતીય સહિત 6 લોકો 11 મિનિટ માટે અંતરિક્ષમાં જશે.
Published on: 03rd August, 2025
જેફ બેજોસની બ્લ્યુ ઓરિજિન 3 ઓગસ્ટે અંતરિક્ષ યાત્રા કરાવશે, જેમાં ભારતીય અરવિંદર બહલ સહિત 6 લોકો જશે. આ ઉડાન પશ્ચિમી ટેક્સાસથી લોન્ચ થશે, જે ન્યુ શેપર્ડ કાર્યક્રમનો ભાગ છે. બહલ એક રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટર છે અને સાહસિક છે. તેમની સાથે જસ્ટિન સન સહિત અન્ય પાંચ લોકો પણ જશે. આ મિશનમાં કંપની મનુષ્યને અંતરિક્ષની યાત્રા કરાવશે અને ઝીરો ગ્રેવીટીનો અનુભવ કરાવશે. સફરનો ખર્ચ કરોડોમાં છે.

Published on: August 03, 2025