ભાવનગર News: શિકાર આરોગતા સિંહની પજવણી, એક વ્યક્તિ વનરાજની નજીક પહોંચ્યો. Video વાયરલ.
ભાવનગર News: શિકાર આરોગતા સિંહની પજવણી, એક વ્યક્તિ વનરાજની નજીક પહોંચ્યો. Video વાયરલ.
Published on: 03rd August, 2025

ભાવનગરમાં તળાજા નજીક સિંહ મારણ આરોગી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેની પજવણી કરી, જેનો Video વાયરલ થયો છે. લોકોમાં રોષ ફેલાયો છે અને વન વિભાગ દ્વારા પજવણી કરનાર વ્યક્તિ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સંદેશ ન્યૂઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ ફોરેસ્ટ વિભાગ તપાસ કરે તો કાર્યવાહી થઈ શકે છે.