રામપુર પાદેડી પાસે કારમાં આગ: અફરાતફરી! સદનસીબે જાનહાનિ ટળી. Mahisagar News.
Published on: 03rd August, 2025
મહીસાગરના લુણાવાડા નજીક રામપુર પાદેડી ગામેથી પસાર થતી Eeco કારમાં અચાનક આગ લાગી. સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઈ, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કાર ચાલકની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી. ગ્રામજનોએ આગને ફેલાતી અટકાવવા પાણીથી પ્રયાસ કર્યો પણ કાર ખાખ થઈ ગઈ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.

Published on: August 03, 2025