ભાવનગરથી અયોધ્યા માટે સીધી ટ્રેન સેવા શરૂ, રેલવે મંત્રી Ashwini Vaishnawએ આપી લીલીઝંડી.
ભાવનગરથી અયોધ્યા માટે સીધી ટ્રેન સેવા શરૂ, રેલવે મંત્રી Ashwini Vaishnawએ આપી લીલીઝંડી.
Published on: 03rd August, 2025

ભાવનગરથી અયોધ્યા માટે સાપ્તાહિક ટ્રેન સેવા શરૂ થઈ, જેની ઘણા સમયથી માંગ હતી. રેલવે મંત્રી Ashwini Vaishnawએ ભાવનગર ટર્મિનસ રેલવે સ્ટેશન પર ટ્રેનને લીલીઝંડી આપી. આ ટ્રેન અયોધ્યા જતા યાત્રાળુઓ માટે ઉપયોગી થશે અને ગુજરાત, સૌરાષ્ટ્રના લોકોને સરળતા રહેશે. રેલવે વિભાગે આ ટ્રેન માટે અદ્યતન LHB રેક ફાળવ્યા છે.