બોટાદ: Cyber Crime પોલીસે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને ₹17 લાખ પરત અપાવ્યા.
Published on: 03rd August, 2025
બોટાદના 62 લોકોએ ₹48 લાખની Online છેતરપિંડીની ફરિયાદ Cyber Crime પોલીસ સ્ટેશનમાં નોંધાવી. પોલીસે તપાસ કરીને 62 લોકોને ₹17 લાખ પરત અપાવ્યા. જુલાઈ માસમાં ATM Fraud, Loan, Lottery Fraud, Job Fraud, Shopping Fraud જેવા ફ્રોડ થયા હતા. Cyber Crime પોલીસે ફરિયાદો નોંધીને તપાસ હાથ ધરી હતી.

Published on: August 03, 2025