દેહગામ: પાલિકાના કૃત્રિમ કુંડ રહ્યા ખાલી, તળાવ કાંઠે ભીડ, લોકોએ ટાળ્યું કૃત્રિમ કુંડમાં વિસર્જન.
દેહગામ: પાલિકાના કૃત્રિમ કુંડ રહ્યા ખાલી, તળાવ કાંઠે ભીડ, લોકોએ ટાળ્યું કૃત્રિમ કુંડમાં વિસર્જન.
Published on: 04th August, 2025

દહેગામમાં દશામાના વ્રત પુર્ણ થતા ભક્તોએ મૂર્તિઓનું નીલકંઠ મહાદેવ તળાવ ખાતે વિસર્જન કર્યું. આખી રાત એક હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન થયું. મોટા ભાગના ભક્તોએ મૂર્તિઓ તળાવ પાસે જ મૂકી દીધી, જ્યારે પાલિકાના કૃત્રિમ કુંડ ખાલી રહ્યા. Police અને ફાયર બ્રીગેડ દ્વારા સુરક્ષા જાળવવામાં આવી.