શેરબજારમાં રોકાણની લાલચ આપી વેપારી સાથે ₹18.37 લાખની છેતરપિંડી.
શેરબજારમાં રોકાણની લાલચ આપી વેપારી સાથે ₹18.37 લાખની છેતરપિંડી.
Published on: 04th August, 2025

ગાંધીનગરમાં સાયબર ગઠિયાઓનો તરખાટ યથાવત, વેપારીને શેરબજારમાં INVESTMENTની લાલચ આપી. APPLICATION DOWNLOAD કરાવી, BANK DETAILS ભરાવી ₹18.37 લાખ પડાવ્યા. રેન્જ CYBER CRIME પોલીસ તપાસ કરી રહી છે. સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે.