આણંદ સારસા રોડ પર બેડવા બ્રિજ પાસે ICER માં આગ લાગી, ટેમ્પો બળીને ખાખ થઇ ગયો.
આણંદ સારસા રોડ પર બેડવા બ્રિજ પાસે ICER માં આગ લાગી, ટેમ્પો બળીને ખાખ થઇ ગયો.
Published on: 04th August, 2025

આણંદમાં આગના બનાવો વધ્યા, જેમાં આણંદ સારસા રોડ પર બેડવા બ્રિજ પાસે ICER ટેમ્પામાં શોટસર્કિટથી આગ લાગી. ચાલક અને કલીનર સુરક્ષિત રહ્યા, પરંતુ ટેમ્પો બળીને ખાખ થઇ ગયો. ફાયર બ્રિગેડે દોઢ કલાકની જહેમત બાદ આગ બુઝાવી, કોઇ જાનહાનિ થઇ નથી.