ભાચા ગામે દીપડાએ બે વર્ષના બાળકને ઉપાડી જતા ગળાના ભાગે ઇજા થતા મોત થયું.
ભાચા ગામે દીપડાએ બે વર્ષના બાળકને ઉપાડી જતા ગળાના ભાગે ઇજા થતા મોત થયું.
Published on: 04th August, 2025

ઉના તાલુકાના ભાચા ગામે માતા-પિતા સાથે સૂતેલા બે વર્ષના બાળક રાજવીરને દીપડો ફાડી ગયો. ભુપતભાઇ સોલંકીના પુત્રનું કમકમાટી ભર્યું મોત. દીપડાએ રાત્રે હુમલો કર્યો, 500 મીટર દૂર લઈ ગયો. વન વિભાગે દિપડાને પકડવા પાંજરા મુક્યા, અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો.