ડુમસની હોટેલમાં દારૂ પાર્ટી: બે મહિલા ARTIST સહિત 6 નબીરા ઝડપાયા, પોલીસે ગુનો નોંધ્યો.
ડુમસની હોટેલમાં દારૂ પાર્ટી: બે મહિલા ARTIST સહિત 6 નબીરા ઝડપાયા, પોલીસે ગુનો નોંધ્યો.
Published on: 04th August, 2025

સુરતના ડુમસ વિસ્તારની હોટેલમાં દારૂની મહેફિલ પર પોલીસ રેડમાં બે મહિલા ARTIST સહિત 6 યુવક-યુવતીઓ ઝડપાયા. પોલીસ કંટ્રોલ રૂમમાંથી કોલ મળતા ડુમસ પોલીસે હોટેલમાં તપાસ કરતા દારૂની મહેફિલ ચાલતી હતી. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી, જેમાં મીત વ્યાસ, સંકલ્પ પટેલ, સમકિત વિમાવાલા, શ્લોક દેસાઈ અને બે મહિલા ARTISTની ધરપકડ થઇ.