Mehsana News: કડીમાં 27 કડવા પાટીદાર સમાજનું સંમેલન, પ્રેમલગ્ન મુદ્દે ચર્ચા કરાઈ.
Published on: 04th August, 2025
મહેસાણાના કડીમાં 27 કડવા પાટીદાર સમાજનું સંમેલન યોજાયું. સમાજના પ્રશ્નો, ખાસ કરીને દીકરીઓના અન્ય સમાજમાં પ્રેમલગ્નને લઈ ચર્ચા થઈ. સમાજમાં એકતા વધે અને યુવાનો જાગૃત થાય તે હેતુથી આયોજન કરાયું હતું. સરદાર પટેલ સેવા દળના અધ્યક્ષ લાલજી પટેલે પ્રેમ લગ્નને લઈ કાયદા બનાવવા અંગે વાત કરી. Lalji Patel એ સરકાર પાસે માંગણી કરી કે લગ્ન માટે માં-બાપની સહી ફરજિયાત હોવી જોઈએ.

Published on: August 04, 2025